Image for Bhartiya Sanskriti Sabhyata Aur Parampara

Bhartiya Sanskriti Sabhyata Aur Parampara

See all formats and editions

વિશવમા અનક સસકતિઓનો વિકાસ થયો અન સમયની સાથ ત વિલીન પણ થઈ ગઈ. ભારતીય સસકતિ વિશવની અતયત પરાચીન અન શરષઠ સસકતિ છ. આ લૌકિકતા, અધિભૌતિકતા અન ભોગવાદના બદલ આધયાતમવાદ અન આતમતતતવની ભાવના પર કનદરિત છ, જન મળ લકષય શાતિ, સહિષણતા, એકતા, સતય, અહિસા અન સદાચરણ જવા માનવીય મલયોની સથાપના કરીન સમસત વિશવની આધયાતમિક ઉનનતિ કરવાન છ. એમા બધાના સખ માટ, બધાના હિતમા કારય કરવાના ઉદદશયની સાથ સમસત વિશવન પોતાનો પરિવાર માનવાની ભાવના અતનિહિત છ. આ જ કારણ છ ક, પોતાના સાસકતિક અન જીવન મલયોના બળ પર ભારતીય સસકતિ હજારો વરષો પછી પણ પોતાના મળસવરપમા વિદયમાન રહીન અકષણ બનલી છ. સવછદતા અન સવારથાનધતાથી અલગ એમા નયાય, ઉદારતા, પરહિત અન તયાગ જવા ચારિતરિક ગણોના આધાર પર આદરશ જીવન જીવવા અન વિશવ માનવન એક સતરમા બાધવાની શકતિ છ. સાચા અરથોમા ભારતીય સસકતિ મનષય જીવનન સારથક કરવાનો મળમતર છ.. ભારતીય સસકતિની માનયતાઓ અન પરપરાઓ કોઈન કોઈ વજઞાનિક આધાર પર પરતિસથાપિત છ, જ આજના કૉપયટર યગમા પણ પરણરપ વજઞાનિક દષટિકોણ પર તરકસગત છ અન ખરી ઉતર છ. એમા અગણિત વિશષતાઓ છ. આ એવા મોતીઓનો મહાસાગર છ, જન એક પસતકમા સમટવો સભવ નથી, તમ છતા એવા જ કટલાક મોતીઓન પરોવીન આ પસતક રપી માળામા પરસતત કરવામા આવયો છ

Read More
Special order line: only available to educational & business accounts. Sign In
£23.79 Save 15.00%
RRP £27.99
Product Details
Diamond Pocket Books
938827492X / 9789388274920
Paperback / softback
22/12/2020
India
230 pages
140 x 220 mm